સર્વે જ્ઞાતિજનોને સાદર પ્રણામ
આજરોજ અષાઢ સુદ બીજ ને શનિવાર તા. ૧૪ /૦૭/૨૦૧૮ના મંગલ પ્રભાતે સર્વે જ્ઞાતિજનોના લાભાર્થે બ્લોગ બનાવી આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતા આનંદની લાગણી અનુભવું છું.સાથે જ આશા છે કે આ બ્લોગથી આપ સર્વેને કાંઈક નવું પહોંચાડી શકું. સાથે જ આ કાર્યને જ્ઞાતિ માટે ઉત્તમોત્તમ બનાવવા માટે આપ સર્વે પાસેથી પણ સહકારની અપેક્ષા રાખું છું. શક્ય ત્યાં સુધી બને તેટલું યોગ્ય રીતે અને નિયમિત રીતે અહીં માહિતીનું updation થતું રહે તેવો મારો સતત પ્રયત્ન રહેશે તેમજ આપણી પાસે જો કોઈ આવી જ્ઞાતિને લગતી માહિતી હોય તો તે પણ અહીં પ્રસ્તુત કરવામાં આવશે.
આપ સર્વેના સહકાર અને આશીર્વાદ ની અપેક્ષા સહ
અંબરીશ વ્યાસ ના પ્રણામ
જય મહાદેવ
જય પરશુરામ
No comments:
Post a Comment